
જગદંબા જેમની માતા છે,
આદિદેવ મહાદેવ જેમના પિતા છે. અજેય યોદ્ધા અને દેવ સેનાપતિ કાર્તિકેય જેમના બનધુ
છે,દેવત્વવાળી રિદ્ધિ અને સિદ્ધિ જેમની પત્નીઓ છે તથા લાભ
અને શુભ જેમના પુત્રો છે તેવા સર્વ મનોરથો નિર્વિધ્ન પાર પાડનાર ભગવાન ગણેશનો મહિમા
અનંત છે. ગનેશજીનુ સ્વરૂપ અનેકોત્તમ પ્રેરણા આપે છે.
આવા પરમ વિવેકી, સુબુદ્ધિશાળી, રિદ્ધિ-સિદ્ધિના...